પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ ૫શુપાલન પ્રસ્તાવના

પ્રસ્તાવના

 
પશુ સારવાર કેન્દ્રોમાં પશુસારવાર, રસીકરણ, કળત્રીમબીજદાન, (પશુસવર્ધન) ખસીકરણ, પશુ સારવાર કેમ્પો,કળમીનાશક દવા પવડાવવી,વગેરે જેવી તાંત્રીક કામગીરી અને ગ્રામ કક્ષાએ પશુપાલકો સાથે જુથ મીટીંગો,શિબીરો, રાત્રીસભા, પશુપ્રદર્શનો, ફીલ્મશો,જેવી વિસ્તરણની કામગીરી દ્રારા પશુપાલન અને પશુસવર્ધનની કામગીરી હાથ ધરવામાં આવે છે.