પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ ૫શુપાલન રસીકરણ

રસીકરણ

વર્ષઃ- ર૦૦૮ તાલુકાનું નામઃ-ઉમરેઠ
અ.નં રસીનું નામ રસીકરણ કરેલ ૫શુઓની સંખ્યા
એચ.એસ ૨૩૨૫૬
ઈ.ટી
એફ.એમ.ડી ૨૬૫૦
હડકવા (એ.આર.વી) ૧૦
બી.કયુ
પ્રર્વતમાન ચેપીરોગો સામે સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉથી આયોજન કરી વિવિધ રોગો સામે રોગ વિરોધી રસી મુકી રોગ અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવે છે.જેમાં ખરવામોવાસા,ગળસુઢો,ગાંઠીયોતાવ,ઈ.ટી વગેરે રોગ વિરોધી રસી મુકવામાં આવે છે.