પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
તાલુકાની ગ્રામ્ય વિસ્તારની સહકારી મંડળીઓની પેટા નિયમ સૂધારાની કામગીરી તથા ગ્રામ્ય વિસ્તારની નવી સેવા, ઓઘોગિક, ગ્રાહક ભંડાર તથા સામાન્ય મંડળીઓની નોંધણીની કામગીરી જિલ્લા પંચાયતની સહકાર શાખા દ્વારાકરવામાં આવે છે.નવી સેવા સહકારી મંડળીની નોંધણી માટે ઓછા માં ઓછા ૧૦૧ સભાસદો તથા ગ્રાહક ભંડાર તથા સામાન્ય મંડળીઓની નોંધણી માટે ઓછા માં ઓછા પ૧ સભાસદો હોવા જરૂરી છે.