પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

 
તાલુકાની ર૦૦૧ ની વસતિ ગણતરી મુજબ વસતિની સમીક્ષા કરીએ તો ૬૮૦૧૭ પુરૂષો અને ૬રરર૦ સ્ત્રીઓ મળી કુલ ૧,૩૦,ર૩૭ ની વસતિ છે.  જેમાં સાક્ષરતાદર પુરૂષોમાં ૮૯.૩૩ ટકા અને સ્ત્રીઓમાં પ૮.ર૬ ટકા અને કુલ સરેરાશ સાક્ષરતા દર ૭૩.૩૪  ટકા છે.