પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
ઉમરેઠ તાલુકા પંચાયત વિસ્તારના ગામોની પ્રાથમિક શાળાઓ ચલાવવી, તેના પર દેખરેખ રાખવી, શિક્ષકોની નિમણુંક કરવી, પાંચ વર્ષ પુર્ણ કરનાર બાળકોનું નામાંકન કરી પ્રવેશ આપવો, શિક્ષણની ગુણવતાનું સ્તર ઉંચુ લાવવા શાળાઓનું નિરીક્ષણ કરવુ, તાલીમ વર્ગો ચલાવવા, શાળાઓ માટે ભૌતિક તથા માનવ સંપતિબળ પુરૂ પાડવુ, શિક્ષકોના પગારો કરવા, શિક્ષકોની કામગીરી પર દેખરેખ રાખવી, જિલ્લાનો સાક્ષરતા દર ઉંચો લાવવા સહિયારા પ્રયત્નો કરવા વગેરે........