પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખા શૈક્ષણિ‍ક રૂપરેખા

શૈક્ષણિ‍ક રૂપરેખા

ઉમરેઠ તાલુકા જિલ્લાના કુલ ૧૧૪ પ્રાથમિક શાળાઓના ૭૨૮શિક્ષકો દ્વારા ૨૧૪૫૫ વિઘાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહયું છે. તાલુકાની ૧૧૪ શાળાઓ પૈકી ૧૧૦ શાળાઓમાં વિજળીકરણ થયેલ છે તથા બાકીની ૪ શાળાઓને તેની ગાન્‍ટ ફાળવી દીધેલ છે. ૧૧૦ શાળાઓમાં સેનિટેશન, ૧૧૦ શાળાઓમાં પીવાના પાણીની સુવિધા, ૮૫ શાળાઓને કમ્પાઉંડ વોલ તેમજ રમત - ગમતના મેદાનની સુવિધાવાળા ૮૫ શાળાઓ છે.