પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિશે આબોહવા

આબોહવા

તાલુકો ઉમરેઠ
કુલ ગામોની સંખ્યા ૩૯
વસતી કુલ : ૧૫૪૨૬૭ , પુરૂષ : ૮૦૦૯૦ ,  સ્ત્રી : ૭૪૧૭૭
અક્ષરજ્ઞાન ટકા : ૭૩.૩૪ , પુરૂષ : ૮૯.૩૩ , સ્ત્રી : ૫૮.૨૬
રસ્તા રાજય ધોરી માર્ગો , પંચાયત માર્ગો
નદીઓ મહી , શેઢી
હવામાન ગરમ
પાક બાજરી ,ડાંગર ,ઘઉં ,તમાકુ ,કપાસ ,કેળ
પ્રાણી ગાય , ભેંસ ,બળદ ,બકરી ,ઘેટા
૫હેરવેશ ગુજરાતી ,પંજાબી ડ્રેસ
ખનજીો રેતી
ભૌગોલિક વિસ્તાર ર૧ ,૫૭ ,ર૭ હેક્ટર
સબ સ્ટેશન
શિક્ષણ સંસ્થાઓ  
પ્રાથમિક શાળાઓ ૧૧૪
ઉ.માઘ્યમિક શાળાઓ
આઈટીઆઈ
કોલેજ