પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિશે તાલુકાની સામાન્ય રૂ૫રેખા

તાલુકાની સામાન્ય રૂ૫રેખા

તાલુકો ઉમરેઠ
કુલ ગામોની સંખ્યા ૩૯
વસતી કુલ : ૧૫૪૨૬૭ , પુરૂષ : ૮૦૦૯૦ ,  સ્ત્રી : ૭૪૧૭૭
અક્ષરજ્ઞાન ટકા : ૭૩.૩૪, પુરૂષ : ૮૯.૩૩, સ્ત્રી : ૫૮.૨૬
રસ્તા રાજય ધોરી માર્ગો, પંચાયત માર્ગો
નદીઓ મહી, શેઢી
હવામાન ગરમ
પાક બાજરી, ડાંગર, ઘઉં, તમાકુ, કપાસ, કેળ
પ્રાણી ગાય, ભેંસ,બળદ,બકરી,ઘેટા
૫હેરવેશ ગુજરાતી,પંજાબી ડ્રેસ
ખનજીો રેતી
ભૌગોલિક વિસ્તાર ર૧,૫૭,ર૭ હેક્ટર
સબ સ્ટેશન
શિક્ષણ સંસ્થાઓ પ્રાથમિક શાળાઓ ૧૧૪
ઉ.માઘ્યમિક શાળાઓ
આઈટીઆઈ
કોલેજ