મુખપૃષ્ઠયોજનાઓપંચવટી યોજના

પંચવટી યોજના

આ પંચવટી યોજનાને સાકાર કરવા શું કરવું ?
  બેસવા માટે બાંકડા હોય તે જરૂરી છે.
  પાણીની સગવડ હોય ત્‍યાં ફુવારો રાખવો.
  આવાં સ્‍થળોને વઘુ આકર્ષક બનાવવા માટે વીજળીની સુવિઘા હોય તે જરૂરી છે.
  ચારેબાજુ ફેન્‍સ‍િંગ કરવાનું અને તેનો પ્રવેશદ્વાર સુશોભિત બનાવવાનો. આવા સ્‍થળે લોકો માટે જાહેર શૌચાલયની વ્‍યવસ્‍થા ૫ણ કરવાની. સ્‍ત્રીઓ માટે અલગ શૌચાલય ૫ણ જરૂરી છે.
  બગીચામાં ૫ગદંડી હોવી જરૂરી છે. વહેલી સવારે લોકો તેમાં ફરવા-ચાલવા આવે, કસરત કરવા, યોગ કરવા આવે તે માટે સુવિધાઓ હોવી જરૂરી છે.
  ગામતળની પાસે વાવ કે તળાવ હોય તો ઇકો ટુરિઝમને ઘ્‍યાનમાં રાખી તેનો વિકાસ કરવાનો હોય છે.
પાછળ જુઓ આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 10/7/2019

વપરાશકર્તાઓ : 644044