- જિલ્લા વિકાસ અધિકારીશ્રી / જિલ્લા કલેકટરશ્રી શ્રેષ્ઠ પુસ્કાર આપવા બાબત.
- રાજય સરકારે તા. ૧/૪/૯૧ના નાણાંકીય વર્ષથી શરૂ કરવામાં આવી છે. દરવર્ષે આ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા કલેકટર શ્રી/જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને પુરસ્કાર આપવામાં આવે છે.
- વહીવટમાં ગતિશીલતા લાવવા તેમજ અધિકારીશ્રીઓને સારી કામગીરી માટે પ્રોત્સાહીત કરવાના હેતુથી રાજય સરકારે તા. ૧/૪/૯૧ના ઠરાવ ક્રમાંક ઇનમ/૧૦૯૧-૧૨૯૦-વસુતાપ્રતા ઠરાવથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
- મહેસુલી કામગીરીમાં જેમાં અછત રાહત. કુદરતી આફત સમયેની કામગીરી.
- ઇ.ગર્વનન્સ, નાગરીક અધિકાર પત્ર
- જાહેર વિતરણ વ્યવસ્થા.
- કાયદો અને વ્યવસ્થા.
- માનવ સંશોધન વિકાસ (તાલીમ સાથે).
- રીસોર્સીઝ મોળીલાઇઝેશન (બજેટ ઉપરાંતના) .
- ઔધોગિક વિકાસ.
- સામાજીક અસરવાળી યોજનાઓ.
- સ્વાન્ત સુખાય પ્રોજેકટ.
- સર્વાગી સમીક્ષા જેવી કામગીરીની સમીક્ષા કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને શ્રેષ્ઠ કામગીરી પુરસ્કાર રૂપે રૂ. ૩૧૦૦૦/-નું રોકડ ઇનામ સરકારશ્રીમાંથી આપવામાં આવે છે.