×

પ્રસ્‍તાવના

ગુજરાત સરકાર શ્રી ધ્વારા સને ૧૯૯૭ માં ખેડા જીલ્લા નું વિભાજન થતા આનંદ જીલ્લો અસ્તિત્વ માં આવેલ છે. આનદ જીલ્લા માં કુલ ૮ તાલુકાઓ અનુકાર્મે આનંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજીઈત્ર, ખંભાત, અને તારાપુર નો સમાવેશ થાય છે. - માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ ત્યારથી કાર્યરત છે. આનંદ પેટા વિભાગીય કચેરી આનંદ ધ્વારા બોરસદ અને આંકલાવ તાલુકો, પેટલાદ પેટા વિભાગીય કચેરી ધ્વારા પેટલાદ અને સોજીત્રા તાલુકાઓ ખામ્બત પેટા વિભાગીય કચેરી ધ્વારા ખંભાત અને તરપુત તાલુકા ના ગામો ની અત્રે ના વિભાગ હસ્તક ની કામગીરી હાથ ધરવામાં આવે છે. અત્રે ના વિભાગ હસ્તક કુલ ૨૫૪૦.૦૨ કી.મી. લંબાઈ ના રસ્તા ઓં તેમજ ૪૨૧ રહેણાંક અને બિન રહેણાંક મકાનો છે.