×

સાંસ્કૃતિક કાર્યક્રમો

આણંદ જિલ્લાની કુલ ૧૦૩૨ પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે ધોરણ - 1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે કન્યા કેળવણી માટે "પ્રવેશોત્સવ'' કરવામાં આવે છે. તથા પ્રાથમિક શાળાઓમાં ગરબા, નાટકો, વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે. જેની આર્થિક સહાય રૂપે સ્વભંડોળના વાર્ષિક બજેટમાંથી ૨૫૦૦૦ પચ્ચીસ હજાર ફાળવવામાં આવે છે.