×

પ્રસ્તાવના

સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ યોજનાકિય તેમજ પ્રજાની સુખાકારી તેમજ વિકાસને લગતી કામગીરીની અમલવારી માટે સરકારશ્રી દ્વારા નિમણુંક પામેલ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવાનું તથા તેને લગત તમામ કાર્યો કરવાની કામગીરી મહેકમ શાખામાં આવે છે.