૨ |
યોજનાનો હેતું |
પુરથી જમીનને થતું ધોવાણ અટકાવવા માટે |
અછતમાં થયેલ તળાવોમાં વેસ્ટ વિયર તથા પ્રોટેકશન દિવાલનું કામ કરી પરોક્ષ સિંચાઈની સુવિધા પુરી પાડવા માટે |
હયાત તળાવો તથા અન્ય વોટર બોડીજની જાણવણી માટે |
જીલ્લા આયોજન કચેરી તરફથી અત્રેની કચેરીને અમલીકરણ બનાવવામાં આવે છે તેવા વિકાસના કામો |
જીલ્લા પંચાયત કચેરી તરફથી અત્રેની કચેરીને અમલીકરણ બનાવવામાં આવે છે તેવા વિકાસના કામો |
૩ |
યોજના વિશે (માહિતી) |
માનનીય ધારા સભ્યશ્રી, મંત્રીશ્રી અને અન્ય અગત્યની રજુઆતો મળતા રાજય સરકારશ્રીમાં યોજનાનો શકયતા અહવાલ રજુ કરવામાં આવે છે જે અન્વયે યોજનાનો સૈધાતિક સ્વીકાર થતા કામ હાથ ધરવામાં આવે છે. |
રાજય સરકારશ્રી તરફથી વિભાગને ફાળવેલ બજેટ જોગવાઈ અનુસાર યોજનાઓ રજુ કરવામાં આવે છે જે અન્વયે યોજનાનો રાજય સરકારશ્રી તરફથી સૈધાતિક સ્વીકાર થતા કામ હાથ ધરવામાં આવે છે. |
રાજય સરકારશ્રી તરફથી વિભાગને ફાળવેલ બજેટ જોગવાઈ અનુસાર યોજનાઓ રજુ કરવામાં આવે છે જે અન્વયે યોજનાનો સૈધાતિક સ્વીકાર થતા કામ હાથ ધરવામાં આવે છે. |
જીલ્લા આયોજન કચેરી તરફથી અત્રેની કચેરીને પીવાના પાણીના કામો તથા ગટરના કામો માટે અમલીકરણ અધિકારી બનાવવામાં આવે છે તેવા વિકાસના કામો હાથ ધરવામાં આવે છે. |
જીલ્લા પંચાયત વિકાસ શાખા તરફથી અત્રેની કચેરીને પીવાના પાણીના કામો તથા ગટરના કામો તથા અન્ય કામો કરવા માટે અમલીકરણ અધિકારી બનાવવામાં આવે છે તેવા વિકાસના કામો હાથ ધરવામાં આવે છે. |