×

શાખાની કામગીરી

  • ગુજરાત પંચાયત અધિનિયમ - ૧૯૯૩ ની કલમ - ૨૪૨ હેઠળ અપીલ સમિતિ ની કામગીરી
  • ગ્રામસભાઓં ની આયોજન / અસરકારક અમલીકરણ
  • યોજનાકીય કામગીરી જેવી કે તીર્થ ગ્રામ, પાવનગ્રામ, સમરસ ગ્રામ, સીડમની, શ્રેષ્ટ ગ્રામ પંચાયત સ્પર્ધા
  • જીલ્લા પંચાયત ની સામાન્ય સભા / કારોબારી સભા ની બેઠક બોલાવવી. બેઠક ની કાર્યવાહી નોંધ તૈયાર કરવી. ઉકત સમિતિ ની પ્રસ્નોત્તાર્ય ને લગતા તથા ઠરાવો ના અમલીકરણની કામગીરી.
  • પંચાયત દાધિકારીઓં વી.ની ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ -૫૭ તથા ૫૯ હેઠળ ની કાર્યવાહી.
  • ગ્રામ પંચાયત તથા તાલુકા ક્પન્ચાયત ધ્વારા એકત્ર કરવામાં આવતા વેરા ઓં ની અસુલત પર દેખરેખની કામગીરી.
  • ઓક્ત્રોય ગ્રાન્ટ, સફઈવેરા ગ્રાન્ટ, વ્યવસાય ગ્રાન્ટ ની ફાળવણી.
  • તાબાની પંચાયતો ની તપાસણી.
  • ગ્રામ પંચાયતના ત.ક. મંત્રી મહેકમ વિષયક કામગીરી.
  • પંચાયત પદાધિકારીઓંને તાલીમ બાબત ની કામગીરી.