×

શાખાની કામગીરી

  • વિઘમાન અને વધારેલા ગામતળના પ્લોટોનો નિકાલ જાહેર હરાજીથી તથા ૨૦૦ ચો.મી. સુધી વેચાણથી
  • હદ નિશાનની મરામત અને જાળવણી
  • અછત અને અર્ધ અછતની પરિસ્થિતિમાં તેમજ કુદરતી આફતોના સમયે રાહત કામો કરવા
  • અછત / અર્ધઅછતના ઉપાયો
  • કુદરતી આફત, આગ અકસ્માત, કોમી તોફાનો, દરમ્યાનના બનાવોમાં અસરગ્રસ્તોને સહાય
  • જમીન મહેસુલ અનુદાન ગ્રામ પંચાયતોના ફાળાની વહેંચણીની કામગીરી
  • કવોરી લીઝની ઉપજ ભૂસ્તર વિભાગ તરફથી ફાળવવામાં આવતી આવક ગ્રામ પંચાયતોને ફાળવવાની કામગીરી
  • જ.મ.કા.ની કલમ-૬૫,૬૬ તથા ૬૭ કલમો હેઠળ બીનખેતી મંજુરી આપવા તથા શરતભંગના પગલાં લેવા