પસંદ થયેલ તીર્થગામને રાજ્ય સરકાર રૂ. એક લાખનું પ્રોત્સાહક અનુદાન આપે છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.
નીચે જણાવેલ હેતુઓ ઉજાગર કરવા માટેની પ્રોત્સાહક યોજના.
યોજના હેઠળ ગામની પસંદગી માટેનાં ધોરણો
આ યોજનામાં લક્ષ્યાંક નિર્ધારિત નથી. છેલ્લા પાંચ વર્ષની ગુનારહિત પરિસ્થિતિ વિગેરેની ખરાઇ કરી સબંધિત ગ્રામપંચાયતને પુરસ્કાર આપવાનું ધોરણ છે.
જાહેર કરવામાં આવેલ તીર્થગામોની સંખ્યા | ||
---|---|---|
૨૦૦૪-૦૫ | ૨૦૦૫-૦૬ | કુલ |
૦૨ | ૦૦ | ૦૨ |