ગુજરાતનાં ચરોતર અને સૌરાષ્ટ્રને જોડતું એક નાનકડું શહેર જેની વસ્તી આશરે ૭૫,૦૦૦ છે તે મુખ્ય માર્ગ મુંબઇ ભાવનગર એક્સપ્રેસ હાઇવે નં-૮ પર આવેલું છે, સૌરાષ્ટ્રનાં લોકોને સુરત અને મુંબઇ સુધી જોડતા મુખ્ય માર્ગ પરનો એક મહત્વ પુર્ણ પડાવ છે. જ્યા વાર્ષિક સરેરાશ ૧૦,૮૦,૦૦૦ થી પણ વધારે ૪ અને ૬ ચક્રી વાહનોની અવર જવર જોવા મળે છે. જેના થકી અહિંયા હોટલ વ્યવસાય ખુબ મોટા પાયે વીકાસ પામ્યો છે. અહિ રોજગારી માટે રાજ્યના છેવાડાના જિલ્લાઓમાંથી શ્રમિકો કામ માટે આવે છે. આજુબાજુ ના ૪૨ ગામનાં સમુહનુ આ મુખ્ય ખરીદ વેચાણ કેન્દ્ર છે. અહિં અન્ન ઉત્પાદનમાં મુખ્ય પાકો ઘઉ અને ડાંગર, શાક-ભાજી, વિગેરે છે. ટામેટા ની ખેતી પણ અહિ સારી એવી જોવા મળે છે. જેની નિકાસ સુરત અને મહારાષ્ટ્રમાં છેક મુંબઇ સુધી પહોંચે છે.
Read Moreપ્રમુખ
તાલુકા વિકાસ અધિકારી

Read Moreગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને ૧૯૭૨...
વધુ માહિતી માટેરાજયની ગ્રામીણ પ્રજામાં ગ્રામ્ય જીવન ભાતીગળ અને લોક સંસ્કૃતિના વાતાવરણથી વણાયેલું છે. ગામડાઓના સીમાડાના વિસ્તાર, વનવગડાની વિપુલ...
વધુ માહિતી માટેગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા...
વધુ માહિતી માટે